• Gujarati News
  • રસોઇ અથવા ડ્રોઇંગ રૂમ માટે મગ વોલ

રસોઇ અથવા ડ્રોઇંગ રૂમ માટે મગ વોલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંબા સમયથી લોકો ઘરને સજાવવામાં મગનો ઉપયોગ કરે છે. તમે થોડા ઇનોવેટિવ બનો. ઘરની કોઇ એક દીવાલ પર જુદી-જુદી રીતે ડિઝાઇન, સ્ટાઇલ અને શેપ ધરાવતા મગને આ રીતે મૂકો. આ આઇડિયાને રસોઇ અથવા ડ્રોઇંગ રૂમની કોઇ નાની જગ્યા પર આસાનીથી અજમાવી શકાય છે. તેને લીધે દીવાલને વિઝ્યુઅલ ઇફેક્ટ મળે છે. આ પોકેટ ફ્રેન્ડલી પદ્ધતિ પણ છે.