• Gujarati News
  • પાયલટ શંકાના ઘેરમાં

પાયલટ શંકાના ઘેરમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એવા સમાચાર આવી રહ્યા છે કે વિમાનને કોઇ કુશળ પાયલટે રડારમાંથી ગાયબ કરી દીધુ છે અને રસ્તો બદલીને બીજી કોઇ જગ્યાએ પહોચાડી દીધુ છે. મિલિટરી રડાર અનુસાર છેલ્લા સમય દરમિયાન વિમાન રસ્તો બદલીને ભારતના આંદામાન-નિકોબાર દ્રીપ સમુહ તરફ જઈ રહ્યું હતું. મલેશિયાના અધિકારીઓએ પણ કહ્યું છે કે તે હાઇજેકિંગ અને તોડફોડની આશંકાના આધારે તપાસ કરી રહ્યાં છે.