• Gujarati News
  • પોતાના વલણમાં પલટી મારી

પોતાના વલણમાં પલટી મારી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૬ ફેબ્રુઆરીએ કોંગ્રેસ કાર્યકર્તાઓને કહ્યું કે કોઇ પણ સંગઠન કે વ્યક્તિ વિરુદ્ધ અંગત હુમલો ના કરો. આ કોંગ્રેસની સંસ્કૃતિ નથી.
@ માર્ચ આવતાં આવતાં મહારાષ્ટ્રમાં એક સભામાં કહી દીધું કે ગાંધીજીની હત્યા માટે આરએસએસ
જવાબદાર છે.
ફેબ્રુઆરીમાં રાહુલે ગુજરાતમાં રોડ શો કરતાં કહ્યું કે ગુજરાતના વિકાસના દાવા ખોટા છે.
@ ૧૧ માર્ચે ફરી ગુજરાત પહોંચ્યા.એક સભામાં બોલ્યા કે ગુજરાતમાં વિકાસ થયો છે પરંતુ આ વિકાસ અહીં વસી રહેલા લોકોને કારણે થયો છે.