• Gujarati News
  • અમને કેપીટીના વિકાસમાં રસ છે’

અમને કેપીટીના વિકાસમાં રસ છે’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમને કેપીટીના વિકાસમાં રસ છે’
લેન્ડ સંબંધી થઇ રહેલા વિવાદ વચ્ચે વર્તમાન બો‌ર્ડ‌ના ટ્રસ્ટી મોરારી શર્માએ દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં એવો દાવો કર્યો હતો કે, ટ્રસ્ટીઓને માત્ર કંડલા પો‌ર્ટ તથા તેના ઘટી રહેલા લિક્વિડ કાર્ગોમાં રસ છે. ગાંધીધામ -કંડલાના વિકાસમાં પો‌ર્ટનું યોગદાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, એટલે સ્વાભાવિક રીતે કેપીટીનો ઠપ થયેલો લિક્વિડ કાર્ગો શરૂ થાય તે તમામના હિ‌તમાં છે અને આ માટે તેઓ પો‌ર્ટની બો‌ર્ડ‌ મીટિંગમાં રજૂઆત પણ કરતા રહ્યા છે.