• Gujarati News
  • ૭૯,૬૮૦ રાજકીય બેન‌ર્સ દૂર કરાયાં

૭૯,૬૮૦ રાજકીય બેન‌ર્સ દૂર કરાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આચાર સંહિ‌તાનો અમલ શરૂ થતાં જ ચૂંટણી તંત્રે દ્વારા સમગ્ર રાજ્યમાંથી રાજકીય સંદેશો ધરાવતા હોય તેવા પોસ્ટ‌ર્સ, બેન‌ર્સ, હોર્ડિંગ્સ, સ્લોગન્સ જેવી ૭૯,૬૮૦ સામગ્રી દૂર કરી દીધી છે. તેમાં મોટા ભાગે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાહેરાતો હતી.