• Gujarati News
  • સામખિયાળી નજીક ૃચ્ ’ખનિજચોરીમાં ૪ ૃચ્ ’ગાડી પકડાઇ

સામખિયાળી નજીક ૃચ્/’ખનિજચોરીમાં ૪ ૃચ્/’ગાડી પકડાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભુજ
સામખિયાળી નજીક ગઇકાલે ફરી ચાર ગાડી ખનિજચોરીમાં પકડાઇ હતી. રાત્રે ખાણ-ખનિજ ખાતા દ્વારા હાથ ધરાયેલાં ચેકિંગમાં એક ગાડીમાં પાંચ ટન ઓવરલોડ જણાયો હતો. રેતી ભરેલી ત્રણ ગાડી રોયલ્ટીચોરીમાં પકડાઇ હતી. ચારે ટ્રકને સીઝ ડિટેઇન કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ઓવરલોડ સામે લાલઆંખ કરાઇ હતી ત્યારે ભયનો માહોલ ફેલાયો હતો, પણ ફરી પાછી વોહી રફતારની જેમ ઓવરલોડનું દૂષણ માથું ઉંચકતું હોય તેવું લાગી રહ્યું છે.