• Gujarati News
  • બૂટલેગર વિજિલન્સના હાથમાં ન આવ્યો !

બૂટલેગર વિજિલન્સના હાથમાં ન આવ્યો !

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બૂટલેગર વિજિલન્સના હાથમાં ન આવ્યો !
છેક ગાંધીનગરથી આવેલી વિજિલન્સની ટીમે હટડી પાસે ભલે અડધા લાખનો દારૂ પકડયો, પણ આ મજબૂત મનાતી ટીમને કારનો ભેજાબાજ ડ્રાઇવર ચકમો આપીને ફરાર થઈ ગયો હતો.