• Gujarati News
  • ભાજપ ભયભીત થઇ ગયું છે ૃચ્ ’

ભાજપ ભયભીત થઇ ગયું છે ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાહુલ ગાંધીનાં ગુજરાત આગમન સાથે ભાજપનાં નેતાઓ ભયભીત થઇ ગયા છે. પાટડીનો કાર્યક્રમ ફ્લોપ કરવા માટે ભાજપે અનેક પ્રયાસો કર્યા છે. ભોળા અગરિયાઓને બોલાવી કાન ભંભેરણી પણ કરી હોય. કેન્દ્રનાં પડતર પ્રશ્નોથી નહીં પરંતુ અગરીયો રાજય સરકારનાં શિક્ષણ, પાણી, વીજળી જેવી સમસ્યાઓથી પરેશાન છે.
-ભલજીભાઈ સોલંકી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
અગરિયા કેન્દ્રનાં પડતર પ્રશ્નોથી પરેશાન
અગરીયાઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હોવાની મને કોઇ જાણ નથી. કદાચ બોલાવ્યા પણ હોય. અગરીયાનાં શિક્ષણ, પાણી જેવા પ્રશ્નો રાજય સરકારે ઉકેલ્યા છે. જે પ્રશ્નો પડતર છે તે કેન્દ્ર સરકારના જ છે. અને અગરીયાઓ બધુ જાણે છે. કોંગ્રેસને મત માટે જ અગરીયો યાદ આવે છે. -દિલીપભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ