• Gujarati News
  • આચારસંહિ‌તા આપને નડે, ભાજપને નહીં!

આચારસંહિ‌તા આપને નડે, ભાજપને નહીં!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં તંત્ર દ્વારા બેનરો અને હોર્ડિંગો ઉતારવાની કામગીરી કરાઇ છે, પણ અંજારમાં આચારસંહિ‌તા લાગુ ન પડતી હોય તેમ તાલુકા યુવા ભાજપના લખાણો ઠેર-ઠેર હજી પણ જોવા મળી રહ્યાં છે.