તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • હિ‌ન્દી બાળપોથીથી વિનીત પરીક્ષાનું ૯૦%„ પરિણામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિ‌ન્દી બાળપોથીથી વિનીત પરીક્ષાનું ૯૦%„ પરિણામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિ‌ન્દી બાળપોથીથી વિનીત પરીક્ષાનું ૯૦%„ પરિણામ
ભુજ : કચ્છ જિલ્લામાં સૌ.હિ‌. પ્રચાર સમિતિ અને ગૂજરાત વિદ્યાપીઠ-અમદાવાદ દ્વારા સપ્ટેમ્બર-૨૦૧૩માં લેવાયેલી હિ‌ન્દી બાળપોથીથી વિનીત પરીક્ષાનું ભુજ, લુણી, પીપરી વગેરે કેન્દ્રનું પરિણામ જાહેર થયું હતું, જેમાં ૯૦%„ સફળ રહ્યા હતા. આ પરીક્ષાના વર્ગો વિનામૂલ્યે સંચાલન સતિષચંદ્ર શુક્લ, આશાબેન, નિલ્પાબેન, દીપ્તિબેન, ભૈરવીબેન, હેમાબેન વોરાએ સેવા આપી હતી. પીપરી ખાતે અમીતભાઇ ધોળકિયાએ, જ્યારે લુણી ખાતે આચાર્યએ સેવા આપી હતી. આવનારા સમયમાં પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવી અપીલ કરાઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો