તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઘડુલીમાં દલિત સમાજના છાત્રો સન્માનાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘડુલીમાં દલિત સમાજના છાત્રો સન્માનાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘડુલીમાં દલિત સમાજના છાત્રો સન્માનાયા
ભુજ : લખપત તાલુકાના ઘડુલીમાં ધોરણ ૧થી ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામા આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ ગંગારામ પટેલ, ઉપસરપંચ જુસ્સાભાઇ રાયમા, લખપત તાલુકા પાટીદાર સમાજના પ્રમુખ જસવંત દેવજી પટેલ, હસન રાયમા હાજર રહ્યા હતા. ધોરણ ૧૦માં જાગરિયા લ્હેરી કેસા, ગરોડા મેહૂલ વિનોદ, રબારી વિરમ લાખા, મહેશ્વરી પ્રફુલ્લાબેન બુધિલાલ, રબારી લાધુબાઇ લાખા, સાલંકી દીપ્તિ બાબુલાલનું સન્માન કરવામા આવ્યું હતું. જસાભાઇ ગેડિયા તેમજ સરકારી હાઇસ્કૂલના દીપ્તિબેન ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો