તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સીઇઓ આઈઆઈએમ અમદાવાદના વિદ્યાર્થીૃચ્ ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીઇઓ આઈઆઈએમ અમદાવાદના વિદ્યાર્થીૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુનિયા ફાઇનાન્સના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ રાજીવ કાકર પોતે આઇઆઇએમ-અમદાવાદના વિદ્યાર્થી છે. રાજીવ કાકર પોતે આઇઆઇએમ-અમદાવાદમાં ૧૯૮૭માં ગ્રેજ્યુએટ થયા હતા. તેમણે જણાવ્યું કે આઇઆઇએમ કેમ્પ્સની ભારતમાં અગ્રણી મેનેજમેન્ટ સંસ્થાઓ છે અને ટેલેન્ટની બાબતમાં આઇઆઇએમના ફાળાને વિશ્વમાં માન્યતા આપવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો