તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરખાસ્ત ે મોકલી છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અધ્યાપકોને છઠ્ઠા પગાર પંચ મુજબ એરીય‌ર્સના નાણાં ચૂકવવામાં આવનાર છે?
જી, હા.
શિક્ષણ વિભાગ હવે શું કરશે ?
શિક્ષણ વિભાગે એરીય‌ર્સના ૮૦ ટકા નાણાની રકમ ચૂકવવા માટે ભંડોળ ફાળવવાની દરખાસ્ત નાણાં વિભાગને મોકલી છે.
અધ્યાપકો- આચાર્યોને ક્યાં સુધીમાં એરીય‌ર્સના નાણાં મળશે ?
છઠ્ઠા પગાર પંચ મુજબ એરીય‌ર્સની ૮૦ ટકા રકમ શક્ય તેટલી ઝડપથી મળી રહે તે માટે અમે શક્ય તમામ પ્રયાસો કરીશુ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો