• Gujarati News
  • ભારત અંડર ૧૯ વલ્‌ર્ડ‌ કપમાં પાંચમાં સ્થાનેૃચ્ ’

ભારત અંડર-૧૯ વલ્‌ર્ડ‌ કપમાં પાંચમાં સ્થાનેૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શારજાહ બેટ્સમેનના ઉપયોગી યોગદાનની મદદથી ભારતીય અંડર-૧૯ ટીમે પાંચમાં સ્થાન માટે રમાયેલી પ્લે-ઓફ મુકાબલામાં વેસ્ટ ઇન્ડીઝને ૪૬ રનથી પરાજય આપ્યો હતો. ભારત અંડર-૧૯ ટીમે પ્રથમ બેટિંગ કરતાં પ૦ ઓવરમાં આઠ વિકેટે ૩૪૦ રન કર્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ અંડર-૧૯ ટીમ પ૦ ઓવરમાં આઠ વિકેટે ૨૯૪ રન કરી શક્યું હતું. વેસ્ટ ઇન્ડીઝ તરફથી ટેગેનારાયણ ચંદ્રપોલે ૧૧૨ રન કર્યા હતા. નિકોલસ પૂરને ૪૩ બોલમાં પ૪ રન કર્યા હતા. આ સિવાય અન્ય કોઇ બેટ્સમેન લાંબુ ટકી શક્યું નહોતું.