તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ચૂંટણીમાં મુસ્લિમો નરેન્દ્ર મોદીતરફી મતદાન કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીમાં મુસ્લિમો નરેન્દ્ર મોદીતરફી મતદાન કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીમાં મુસ્લિમો નરેન્દ્ર મોદીતરફી મતદાન કરશે
ભાસ્કર ન્યૂઝ . નવી દિલ્હી
લોકસભાની નિર્ણાયક ચૂંટણીના નગારા જોરશોરથી વાગી રહ્યા છે ત્યારે ટૂંક સમયમાં રજુ થનારા પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે દેશના મુસ્લિમો મોટાપાયે નરેન્દ્ર મોદીની તરફેણમાં મતદાન કરશે. સુદેશ વર્મા લિખિત નરેન્દ્ર મોદી: ધ ગેમચેન્જર’ નામના પુસ્તકમાં દેશના જાણીતા મુસ્લિમો અગ્રણીઓ સાથેની વાતચીતના આધારે આ દાવો કરવામાં આવ્યો છે. પુસ્તકના લેખક સિનિયર પત્રકાર છે. તેઓ ન્યૂઝ ચેનલ તથા અંગ્રેજી અખબારો સાથે કામ કરી ચૂક્યા છે. અત્યાર સુધી નરેન્દ્ર મોદીના બોલકા વિરોધી રહેલા ફિલ્મમેકર મહેશ ભટ્ટે પણ પુસ્તકના લેખકને એમ જણાવ્યું છે કે ગુજરાતના મુખ્ય પ્રધાને મુસ્લિમો પ્રત્યે જે સદભાવના સંકેત દર્શાવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો