તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ચીનમાં બસમાં આગ: પાંચનાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીનમાં બસમાં આગ: પાંચનાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીનના ગુઈઝોહુ પ્રાંતમાં ગુરુવારે પબ્લિક ટ્રાન્સપો‌ર્ટની એક બસમાં આગ ફાટી નીકળતા પાંચ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં જ્યારે ૩૨ મુસાફરોને ઈજા પહોંચી હતી. જોકે આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો