તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આચાર સંહિ‌તાના કારણે ઉતાવળ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આચાર સંહિ‌તાના કારણે ઉતાવળ’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાય દિવસોથી નીત નવી યોજનાઓ, પ્રોજેક્ટના લોન્ચિંગ અને ખાત મુહૂર્‍ત કરી રહ્યા છે. બુધવારે ઈ-નગર’ અને મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશનના ભાગરૂપે ચાર મહાનગરપાલિકાઓ અને ચાર નગર પાલિકાઓને સ્વચ્છતાના મુદ્દે સન્માનિત કર્યા. આ પ્રસંગે મિડીયાને ટોણો મારતાં મોદીએ ખાસ કહ્યું કે, આજના કાર્યક્રમનું કવરેજ કરતાં નિડીયાવાળા હવે એવું કહેશે કે લોકસભાની ચૂંટણીઓ નજીક આવી છે એટલે મોદીએ ઢગલાબંધ જાહેરાતો કરી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો