તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • હ્યુમન બોડી સાથે સંબંધિત ૃચ્ ’કેટલાક વિશ્વવિક્રમ ૃચ્ ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હ્યુમન બોડી સાથે સંબંધિત ૃચ્/’કેટલાક વિશ્વવિક્રમ ૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌથી લાંબા પગ અને એડી : મેથ્યુ મેકગ્રોરી. અમેરિકાના અભિનેતા મેકગ્રોરીના પગ ૨૯.પ ઈંચ લાંબા હતા, જ્યારે તમની મોટી એડી પાંચ ઈંચ લાંબી હતી.
સૌથી લાંબી નાક : મેહમત ઓજૂરેક. તુર્કિસ્તાનના ઓજૂરેકની નાકની લંબાઈ ૩.૪૬ ઈંચ હતી.
સૌથી લાંબી જીભ : સ્ટીફન ટેલર, યુનાઈટેડ કિંગડમ. ટેલરની જીભની લંબાઈ ૩.૮૬ ઈંચ હતી.
સૌથી પહોળી જીભ : જે સ્લૂટ, ઓસ્ટ્રેલિયા, તેમની જીભની પહોળાઈ ૩.૧ ઈંચ હતી.
સૌથી વધુ દાંત : કંચન રાજાવત, ભારત અને લૂસા મેરિયાનો, ઇટલી. ૧૭મી ઓક્ટોબર, ૨૦૦૮ના રોજ આ વિક્રમ નોંધાયો હતો, જ્યારે ંબનેા મોઢામાં ૩પ-૩પ દાંત હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો