તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સોમનાથદાદાને શેરડીના રસનો અભિષેક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમનાથદાદાને શેરડીના રસનો અભિષેક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વપ્રસિદ્ધ એવા પ્રથમ જ્યોતર્લિિંગ સોમનાથ મહાદેવનાં સાિન્નધ્યમાં મહાશિવરાત્રિનાં મહાપર્વનું અનેરું માહાત્મ્ય છે. આ મહાપર્વની પૂર્વ સંધ્યાએ આજે સુવર્ણમય સોમનાથને પંચામૃત પૂજા સાથે શેરડીનાં રસનો વિશેષ અભિષેક મુખ્ય પૂજારી સહિ‌તનાં ભૂદેવો દ્વારા કરાયો હતો. ગુરુવારે આ શિવાલયનાં સાિન્નધ્યમાં હર હર મહાદેવનાં નાદ અને ભક્તિમય માહોલ સર્જા‍શે.
તસ્વીર : રવિ ખખ્ખર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો