તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સાત મહિ‌નામાં ૧૩ દુઘ્ર્‍ાટના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાત મહિ‌નામાં ૧૩ દુઘ્ર્‍ાટના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૨૬ ફેબ્રુઆરી ૨૦૧૪- સિંધુરત્નમાં દુઘ્ર્‍ાટના.
૩ ફેબ્રુઆરી ૨૦૧૪- આઇએનએસ ઐરાવતમાં દુઘ્ર્‍ાટના, પ્રોપલર ડેમેજ, કમાન્ડિંગ ઓફિસરને હટાવાયા.
૨૨ જાન્યુઆરી ૨૦૧૪- આઇએનએસ બેતવા મુંબઇ આવતી વખતે કોઇ વસ્તુ સાથે અથડાતા ક્ષતિગ્રસ્ત. સોનાર ડેમેઝ.
જાન્યુઆરી ૨૦૧૪- આઇએનએસ તલવાર મુંબઇ નેવલ બેઝ પર જેટ્ટી સાથે અથડાઇ, ઉપરનો ભાગ નુકસાનગ્રસ્ત.
... અનુસંધાન પાના નં. ૬

૧૭ જાન્યુઆરી ૨૦૧૪- સબમરીન આઇએનએસ સિંધુઘોષ મુંબઇ હાર્બરમાં ફસાઇ ગઈ.
જાન્યુઆરી ૨૦૧૪- આઇએનએસ વિપુરના પિલરમાં છિદ્ર મળ્યો. થોડા સમય પહેલા જ રિપેર થઈને પાછી આવી હતી.
૨૩ ડિસેમ્બર ૨૦૧૩- આઇએનએસ તલવાર માછીમારોની હોડી સાથે અથડાઇ. હોડીમાં સવાર ૨૭ માછીમારો ઘાયલ.
૪ ડિસેમ્બર ૨૦૧૩- આઇએનએસ કોંકણમાં વિશાખાપટ્ટનમમાં રિપેરિંગ દરમિયાન આગ લાગી ગઈ.
સપ્ટેમ્બર ૨૦૧૩- મુંબઇ નજીક આઇએનએસ વિરાટના ઓફિસ‌ર્સ મેસમાં આગ.
૧૪ ઓગસ્ટ ૨૦૧૩-સબમરીન આઇએનએસ સિંધુરક્ષક ધડાકા પછી ડૂબી, ૧૮ સૈનિકોના મોત.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો