તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સેલ્ફી એપ કેમ મી’ને મોસ્ટ ઇનોવેટીવ એવો‌ર્ડ‌

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલ્ફી એપ કેમ મી’ને મોસ્ટ ઇનોવેટીવ એવો‌ર્ડ‌

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોર્સિ‌લોના મોબાઇલ વલ્‌ર્ડ‌ કોંગ્રેસમાં કેમ મી’ એપને બેસ્ટ ઇનોવેટીવ એપનો એવો‌ર્ડ‌ અપાયો છે. આ એપ દ્વારા ૧૬ ફૂટના અંતરેથી ફોન વિના પોતાના ફોટો લઇ શકાય છે. તેમાં ગેસ્ચર કંટ્રોલ સિસ્ટમ છે. જ્યારે યૂઝર હાથ મિલાવે છે, તેની ત્રણ જ સેકન્ડમાં એપ કાર્યરત થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો