તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભારતના વિજયમાં કોહલી ઝળક્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતના વિજયમાં કોહલી ઝળક્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાતુલ્લાહ : સુકાની વિરાટ કોહલીની સદીની મદદથી ભારતે એશિયા કપમાં પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને છ વિકેટથી પરાજય આપ્યો હતો. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતાં પ૦ ઓવરમાં ૨૭૯ રન કર્યા હતા. જેના જવાબમાં ભારતે ચાર વિકેટે ૨૮૦ રન કરીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કોહલીએ ૧૩૬ રન ફટકાર્યા હતા.
((વધુ અહેવાલ રમત પાને))

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો