તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જાન્યુ.માં સોનાની આયાતમાં ફરી વધારો નોંધાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાન્યુ.માં સોનાની આયાતમાં ફરી વધારો નોંધાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : સરકારે અનેક પ્રકારના નિયંત્રણ મૂક્યા હોવા છતાં પણ ગત જાન્યુઆરીમાં સોનાની આયાતમાં ફરી વધારો નોંધાયો છે. આંકડાઓ મુજબ જાન્યુઆરીમાં સોનાની આયાત વધીને ૩૮ ટન થઈ છે.ગત ઓગસ્ટમાં માત્ર ત્રણ ટન સોનાની આયાત કરવામાં આવી હતી. આયાતમાં વધારો થતા સરકાર-આરબીઆઇ આયાતના નિયંત્રણ યથાવત રાખશે એવી શક્યતા છે. નવે. ૨૦૧૩માં ૧૯ ટન સોનાની આયાત કરાઇ હતી ડિસે.માં ૨પ ટનની આયાત કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો