તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મિશેલનું લેટ્સ મૂવ!’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિશેલનું લેટ્સ મૂવ!’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકાનાં પ્રથમ મહિ‌લા મિશેલ ઓબામા મંગળવારે મિયામી ખાતે આવેલા ગ્વેન ચેરી પાર્કની મુલાકાતે આવ્યાં હતાં. મિશેલે અહીં બાળકો સાથે યોગની પ્રેક્ટિસ કરી હતી તેમજ સંગીતના તાલે એરોબિક્સમાં પણ ભાગ લીધો હતો.લેટ્સ મૂવ! ઝુંબેશના ચાર વર્ષની ઉજવણી નિમિત્તે મિશેલની આ મુલાકાત યોજવામાં આવી હતી. મિશેલે શરૂ કરેલી આ ઝુંબેશ દરે બાળકને સ્વાસ્થ્યપ્રદ ઉછેરની તક મળે તેવા આશય સાથે શરૂ કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો