તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પાસવાને એનડીએ સાથે યુતિના સંકેત આપ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાસવાને એનડીએ સાથે યુતિના સંકેત આપ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી . નવી દિલ્હી
લોકજનશક્તિ પાર્ટી ભાજપ સાથે ગઠબંધન કરવા જઈ રહી છે. પાર્ટી પ્રમુખ રામવિલાસ પાસવાને બુધવારે તેના સ્પષ્ટ સંકેત આપ્યા છે.તેમણે કોંગ્રેસ અને આરજેડીની આલોચના કરી છે. રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે,આ બંને પાર્ટીઓએ લોજપાની ઉપેક્ષા કરી છે. હવે અમારી વચ્ચે કોઇ સંવાદ નથી. પાર્ટી નવા વિકલ્પ પર વિચાર કરી રહી છે.’ ગઠબંધન મુદ્દે બુધવારે લોજપાની સંસદીય બેઠક યોજાઇ હતી. પાસવાનના પુત્ર ચિરાગે જણાવ્યું હતું કે બેઠકમાં એક પ્રસ્તાવ પસાર કરાયો છે. તેમાં ભાજપ સાથે ગઠબંધનનો વિકલ્પ ખુલ્લો રાખવાનો અને આ મુદ્દે કોઇ પણ નિર્ણય પાર્ટી‍ પ્રમુખને લેવાનો અધિકાર અપાયો છે. પાસવાને જણાવ્યું હતું કે,અમે છેલ્લા છ મહિ‌નાથી કોંગ્રેસ અને આરજેડીને કહી રહ્યા હતા કે બેઠકોની વહેંચણી કરી લેવી જોઇએ પરંતુ આમ કરાયું નહીં. જ્યારે લાલુ જેલમાં હતા ત્યારે પણ તે તેમને મળવા ગયા હતા પરંતુ તેઓ ત્યારે કહેતા હતા કે લોજપાની કોઇ ઓકાત નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો