તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • માંડવીમાં ત્રણ નૃત્યાંગના આરંગેત્રમ્ રજૂ કરશેૃચ્ ’ભુજ : માંડવીમાં જ ભારતનાટયમ્ની તાલીમ મેળવના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવીમાં ત્રણ નૃત્યાંગના આરંગેત્રમ્ રજૂ કરશેૃચ્/’ભુજ : માંડવીમાં જ ભારતનાટયમ્ની તાલીમ મેળવનારી ત્રણ નૃત્યાંગના મહાશિવરાત્રિથી રવિવાર સુધી વિવિધ કાર્યક્રમમાં આરંગેત્રમ્ રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરશે. વર્ષ ૨૦૧૦માં આરંગેત્રમ્ રજૂ કરનારાં કિંજલ શાહ સંચાલિત રિયાઝ ડાન્સ એકેડમીની હાલે એસ.કે. આર.એમ. સ્કૂલમાં ધોરણ ૮માં અભ્યાસ કરતી ૧૩ વર્ષી‍ય શાલ્યા હરેશ વાડા તા. ૨૭/૨ના સાંજે સ્વામી વિવેકાનંદ મેદાનમાં કાર્યક્રમ રજૂ કરશે. તા. ૧/૩ના જૈનપુરી મધ્યે ૧૬ વર્ષની ઉર્જા‍ હરેશ શાહ અને તા. ૨/૩ના વિરાયતન વિદ્યાપીઠમાં સેન્ટ ઝેવિય‌ર્સની ૧પ વર્ષીય વિદ્યાર્થિ‌ની હસિથા વિદ્યાસાગર આરંગેત્રમ્ રજૂ કરશે.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભુજ

માંડવીમાં જ ભારતનાટયમ્ની કઠોર તાલીમ મેળવનારી ત્રણ નૃત્યાંગના મહાશિવરાત્રિથી રવિવાર સુધી અલગ-અલગ કાર્યક્રમમાં આરંગેત્રમ્ રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરશે.

શહેરમાં પ્રથમવાર વર્ષ ૨૦૧૦માં આરંગેત્રમ્ રજૂ કરનારાં કિંજલ શાહ સંચાલિત રિયાઝ ડાન્સ એકેડમીની હાલે એસ.કે. આર.એમ. સ્કૂલમાં ધોરણ ૮માં અભ્યાસ કરતી ૧૩ વર્ષી‍ય શાલ્યા હરેશ વાડા તા. ૨૭/૨ના સાંજે સ્વામી વિવેકાનંદ મેદાનમાં ભગવાન નટરાજની આરાધના સમો કાર્યક્રમ રજૂ કરશે. તા. ૧/૩ના જૈનપુરી મધ્યે ૧૬ વર્ષની ઉર્જા‍ હરેશ શાહ અને તા. ૨/૩ના વિરાયતન વિદ્યાપીઠમાં સેન્ટ ઝેવિય‌ર્સની ૧પ વર્ષીય વિદ્યાર્થિ‌ની હસિથા વિદ્યાસાગર આરંગેત્રમ્ રજૂ કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો