તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અંજાર તા.ના બે માર્ગનું આજે ખાતમુહૂર્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજાર તા.ના બે માર્ગનું આજે ખાતમુહૂર્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર તા.ના બે માર્ગનું આજે ખાતમુહૂર્ત
ભુજ : અંજાર તાલુકાના અતિ મહત્ત્વના બે રસ્તાનું ખાતમુહૂર્ત ગુરુવારે કરાશે, જેમાં અંજાર-તુણા રોડને ૧૨પ૦ લાખના ખર્ચે બનાવાશે, જેનું ખાતમુહૂર્ત તુણામાં તથા બીજો રસ્તો વીડી-દેવળિયા-કુંભારિયાનો ૯પ૦ લાખના બનશે, જેનું ખાતમુહૂર્ત દેવળિયામાં કરાશે, બન્ને કામોનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી વાસણ આહિ‌રના હસ્તે કરાશે. બે માર્ગ બનતાં લોકોને અવર-જવરમાં નડતી મુશ્કેલી દૂર થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો