તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ગેલેક્સી પ લોન્ચ થયોબા‌ર્સેલોના સેમસંગે વલ્‌ર્ડ‌ મોબાઇલ કોંગ્રેસમાં નવો સ્મા‌ર્ટફોન ગેલેક્

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેલેક્સી - પ લોન્ચ થયોબા‌ર્સેલોના સેમસંગે વલ્‌ર્ડ‌ મોબાઇલ કોંગ્રેસમાં નવો સ્મા‌ર્ટફોન ગેલેક્સી એસ -પ લોન્ચ કર્યો છે. આ ફોન ૧૧ એપ્રિલથી ભારતમાં મળવો શરૂ થઇ જશે. તે વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ છે. સેમસંગ એપલને ઘણી જ સ્પર્ધા પૂરી પાડી રહી છે. નોકિયા પણ હવે તેમાં જોડાયું છે.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેલેક્સી - પ લોન્ચ થયો
બા‌ર્સેલોના સેમસંગે વલ્‌ર્ડ‌ મોબાઇલ કોંગ્રેસમાં નવો સ્મા‌ર્ટફોન ગેલેક્સી એસ -પ લોન્ચ કર્યો છે. આ ફોન ૧૧ એપ્રિલથી ભારતમાં મળવો શરૂ થઇ જશે. તે વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ છે. સેમસંગ એપલને ઘણી જ સ્પર્ધા પૂરી પાડી રહી છે. નોકિયા પણ હવે તેમાં જોડાયું છે.
ઝેડ -૧૦ રૂપિયા ૨પ હજાર સસ્તો થયો : બ્લેકબેરીએ સ્મા‌ર્ટફોન ઝેડ -૧૦ની કિંમતમાં રૂપિયા ૨પ હજાર જેટલો ઘટાડો કર્યો છે. રૂપિયા ૪૩ ,૪૯૦માં લોન્ચ થયા પછી તેની કિંમત હવે રૂપિયા ૨૯,૯૯૦ કરવામાં આવી હતી. હવે તે રૂપિયા ૧૭ ,૯૯૦માં મળશે.
મોઝિલા ~૧પ૦૦માં ફોન લાવશે : ઇન્ટરનેટ બ્રાઉઝર કંપની મોઝિલા રૂપિયા ૧પ૦૦માં સ્મા‌ર્ટફોન લાવશે. ભારત સહિ‌ત ૧પ દેશોમાં તેનું વેચાણ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો