તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ૪૩પ કિમીની ઝડપે દોડતી વિશ્વની ફાસ્ટેસ્ટ કાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

૪૩પ કિમીની ઝડપે દોડતી વિશ્વની ફાસ્ટેસ્ટ કાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૨૭૯ માઇલ પ્રતિ કલાકની ઝડપે દોડનારી હેનેસેની વિનોમ જીટી કાર દુનિયાની સૌથી ફાસ્ટેસ્ટ કાર બની ગઈ છે. નાસાના રન-વે પર આ કાર ૨૭૦.૪૯ માઇલ પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરી હતી. આ કારની કિંમત આઠ લાખ પાઉન્ડ છે. ટ્વિન-ટર્બોચાર્જ્ડ વિનોમ જીટી સાત લિટરનું વી૮ એન્જિન ધરાવે છે. પાઇલટ બ્રાયન સ્મિથે જણાવ્યું હતું કે તે આ કાર દ્વારા પથી ૧૦ માઇલ વધારે ઝડપ મેળવી શકતો હતો પરંતુ ફ્લોરિડાનો રન વે માત્ર ૩.૨૨ માઇલ લાંબો હોવાથી આમ થઈ શક્યું નહોતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો