તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અનુ.જાતિ આયોગ ૃચ્ ’પાલિકાઓના ૃચ્ ’એટીઆર ઉપર ૃચ્ ’રિવ્યૂ કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુ.જાતિ આયોગ ૃચ્/’પાલિકાઓના ૃચ્/’એટીઆર ઉપર ૃચ્/’રિવ્યૂ કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભુજ
રાષ્ટ્રીય અનુસૂચિત આયોગના સભ્ય રાજુભાઇ પરમાર દ્વારા રાપર, ભચાઉ, ભુજ, અંજાર અને ગાંધીધામ પાલિકાના એક્શન ટેકન રિપો‌ર્ટ ઉપર રિવ્યૂ કરવામાં આવશે, જેમાં કંડલા પો‌ર્ટ ટ્રસ્ટનો પણ રિવ્યૂ કરાશે. તા.૨૭ના રાપરમાં સવારે ૧૦ વાગ્યે, ભચાઉમાં બપોરે ૩ વાગ્યે, તા.૨૮માં ભુજમાં સવારે ૧૦ વાગ્યે અને ખાવડામાં બપોરે ૩ વાગ્યે, તા.૧/૩ના સવારે ૧૦ વાગ્યે અંજાર પાલિકા, બપોરે ૨ વાગ્યે ગાંધીધામ પાલિકા અને ૪ વાગ્યે કેપીટીમાં બેઠક યોજાશે. અગાઉ જે રિવ્યૂ કરાયો તેના એક્શન ટેકન રિપો‌ર્ટ પર ચર્ચા કરી અધૂરાશો પૂર્ણ કરવા આદેશ અપાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો