તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • માંડવીમાં મહેશ્વરી ૃચ્ ’સમાજની પુત્રી ૃચ્ ’આરંગેત્રમ્ રજૂ કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવીમાં મહેશ્વરી ૃચ્/’સમાજની પુત્રી ૃચ્/’આરંગેત્રમ્ રજૂ કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.માંડવી
માંડવીના સ્વામી વિવેકાનંદ મેદાન પર તા.૨૭/૨ના મહેશ્વરી મેઘવાળ સમાજની પુત્રી પ્રથમવાર આરંગેત્રમ્ રજૂ કરશે. છ વર્ષ સુધી ભારતનાટ્યમની તાલીમ મેળવનારી શલ્યા પોતાની નૃત્યકલાને રંગમંચ પર રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે.
શહેરના નાયબ મામલતદાર હરેશ વાળાની આ પુત્રીએ કલાગુરુ કિંજલબેન શાહ પાસે તાલીમ મેળવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો