• Gujarati News
  • આદર્શ બૂથ માટે ભારે જિજ્ઞાસા

આદર્શ બૂથ માટે ભારે જિજ્ઞાસા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદર્શ બૂથ માટે ભારે જિજ્ઞાસા
આ વખતે ચૂંટણીપંચે કચ્છમાં ૬૪ આદર્શ મતદાનમથક ઊભાં કર્યાં છે, જેમાં આવનારા મતદાતા વીઆઇપી ટ્રીટમેન્ટ મેળવે તેવા પ્રયાસો કરાયા છે, ત્યારે આવા બૂથ પર આવનારા ભારે જિજ્ઞાસા સાથે અહીં આવશે તે વાત નક્કી છે.