• Gujarati News
  • મંદિરમાં શું હશે સુવિધા ?

મંદિરમાં શું હશે સુવિધા ?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્ય મંદિરની સાથે અનેકવિધ સુવિધા સંપન્ન આરસીસીનું પણ ભવ્ય બિલ્ડિંગના અન્ડરગ્રાઉન્ડમાં ઉત્સવ સેવાકાર્યનો ભવ્ય હોલ, સામગ્રી રાખવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં યાત્રી નિવાસ, યાત્રી વિરામ, પાર્કિંગ, પાકશાળા, રસોડું, ડાઇનિંગ હોલ, ધાનના કઠોર, ફ્લોરમિલ, લાઇટ ડેકોરેશન, અન્નકૂટ ઉત્સવ વગેરેના રૂમો તેમજ મેનેજમેન્ટ રૂમ અને વાસણભંડાર આકાર લઇ રહ્યા છે, જ્યારે ફર્સ્ટ ફ્લોરમાં ઠાકોરજીનું રસોડું, સંત ભંડાર, સંત નિવાસ, પૂજારી નિવાસ, થાળ-ભેટ કક્ષ, પ્રાર્થના હોલ, સત્સંગ હોલ સાથે મુખ્ય મેનેજમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.