કોંગ્રેસના આરોપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અફરોઝે હીરાની આયાત નિકાસના બનાવટી બીલો આધારે હવાલા કૌભાંડ આચર્યું. વાસ્તવમાં કોઇ નિકાસ થઇ જ નથી. સૂરતની ખાનગી બેન્ક્સની મદદથી લેણદેણ થઇ છે. નાણા હોંગકોંગ અને દુબઇ ગયા
હવાલાની મદદથી બહાર મોકલવામાં આવેલા નાણાનો ઉપયોગ સોનું ખરીદ કરવા થયો. સોનું દાણચોરીથી ભારત આવતું હતું.શંકા છે કે હવાલાની મદદથી અંડરવલ્‌ર્ડ‌ના નાણા પણ બહાર ગયા છે. પછી તેનું જ ભારતમાં રોકાણ થયું.