• Gujarati News
  • ઓઇલ ચોરીના ૩ પાસા હેઠળ જેલ હવાલે

ઓઇલ ચોરીના ૩ પાસા હેઠળ જેલ હવાલે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓઇલ ચોરીના ૩ પાસા હેઠળ જેલ હવાલે
ભુજ : તેલ ચોરવામાં પકડાઈ ચૂકેલા હુસેન ઉર્ફે ગુંડો ઇસ્માઈલ પઠાણ, અબ્બાસ ઉર્ફે અભા ઇસ્માઈલ ખારા અને કાસમ ઇસ્માઈલ ખારા સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની જિલ્લા મેજિસ્ટ્રેટને દરખાસ્ત કરાઇ હતી. ધરપકડ વોરન્ટ આધારે ત્રણેયને સોમવારે ગિરફ્તાર કરવામાં આવ્યા હતા. ખારીરોહરમાં રહેતા આ શખ્સોમાં હુસેનને રાજકોટ, અબ્બાસને જૂનાગઢ અને કાસમને મહેસાણાની જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.