• Gujarati News
  • ભૂલકાઓએ આપ્યો જાગૃતિ સંદેશ...

ભૂલકાઓએ આપ્યો જાગૃતિ સંદેશ...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાગરિકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને તેઓ લોકશાહીના તેમના હક્ક પ્રમાણે વોટિંગ કરે તે માટે કિરણ ગ્રૂપના સહયોગથી ગાંધીધામમાં કાંગારુ કિડ્સના બાળકોએ એક મતદાન જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું. બાળકો સાથે શિક્ષકો પણ સૂચક અને આકર્ષક સ્લોગનવાળા બો‌ર્ડ‌ સાથે રેલીમાં જોડાયા હતા. વોટ ફોર અવર ફ્યૂચર’, ડોન્ટ વોટ-ડોન્ટ કમ્પ્લેઇન’ અને વી લર્ન એબીસીડી એન્ડ યુ લર્ન વોટ’ જેવા સ્લોગનોએ શહેરીજનોમાં પણ આકર્ષણ જગાવ્યું હતું.