• Gujarati News
  • એપલની નવી એપ ડ્રાઇવિંગ વખતે ફઝફ બ્લોક થઈ જશે

એપલની નવી એપ ડ્રાઇવિંગ વખતે ફઝફ બ્લોક થઈ જશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એપલની નવી એપ ડ્રાઇવિંગ વખતે ફઝફ બ્લોક થઈ જશે
લંડન : એપલ એક નવા એપ પર કામ કરી રહી છે. તે એપ કાર ડ્રાઇવ કરતી વખતે એસએમએસને બ્લોક કરશે. ડ્રાઇવિંગ વખતે યુઝર મેસેજ નહીં કરી શકે. એપ ફોનના મોશન સેન્સર કામ નહીં કરે. એપલે આ એપની પેટન્ટ ફાઇલ કરી છે. ડિવાઇસમાં મોશન એનાલાઇઝર હશે. તે યુઝરના શરીરના વાઇબ્રેશનને રીડ કરશે અને એસએમએસ સેવા લોક કરવાનો સંદેશો આપશે. મોશન સેન્સરના અલગ અલગ લેવલ હશે.