• Gujarati News
  • બ્રિટનમાં બાળકોનું શોષણ કરનારા સામે આતંકવાદી જેવા પગલાં

બ્રિટનમાં બાળકોનું શોષણ કરનારા સામે આતંકવાદી જેવા પગલાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રિટનમાં બાળકોનું શોષણ કરનારા સામે આતંકવાદી જેવા પગલાં
લંડન : બાળકો સાથે જબરદસ્તી કરીને તેમના પર જુલમ કરનાર સામે બ્રિટનમાં હવે ત્રાસવાદી જેવો વ્યવહાર થશે. બાળકો સાથે સંકળાયેલા અશ્લીલ સાહિ‌ત્યને ડાઉનલોડ કરવાના મુદ્દાનો પણ તેમાં સમાવેશ થાય છે. બ્રિટનમાં બાળશોષણ રોકવા નવી જોગવાઇઓ કરવામાં આવી છે. વડાપ્રધાન ડેવિડ કેમરૂને આ અંગેની જાણકારી આપતાં જણાવ્યું હતું કે બાળ અપરાધી માટે બચી જવાના તમામ છીંડા પૂરી દેવાયા છે.