• Gujarati News
  • ખબર હતી રઘવાયા ઉંદરો આમ જ દોડશે

ખબર હતી રઘવાયા ઉંદરો આમ જ દોડશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખબર હતી રઘવાયા ઉંદરો આમ જ દોડશે
આ લોકો રઘવાયા થયેલા ઉંદરોની માફક દોડે છે. મને ખબર હતી કે ચૂંટણીના એક-બે દિવસ પહેલાં તેમનાં જુઠ્ઠાણાંનો સિલસિલો ફરી આવશે. તેમાં કશું નવું નથી. જેટલું કરવું હોય તેટલું કરે. હું કોઈથી ડરતી નથી. બોલતી રહીશ, હું ચૂપ નહીં રહું. - પ્રિયંકાએ રાયબરેલીમાં કહ્યું