• Gujarati News
  • ૧૯૧૩માં સમરસેટે એક પણ રન નોંધાવ્યો નહોતો

૧૯૧૩માં સમરસેટે એક પણ રન નોંધાવ્યો નહોતો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧૯૧૩માં સમરસેટે એક પણ રન નોંધાવ્યો નહોતો
૧૯૧૩માં સમરસેટ ક્રિકેટ ક્લબની સમગ્ર ટીમ ગ્લેસ્ટોનબરી નામની ટીમ સામે એક પણ રન નોંધાવ્યા વિના આઉટ થઇ ગઇ હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અત્યાર સુધીનો સૌથી નિમ્ન સ્કોર છ રન છે. ધ બી’ નામની ટીમે ૧૮૧૦માં ઇંગ્લેન્ડ સામે છ રન કર્યા હતા.