• Gujarati News
  • ઇક્વાડોરે ૨૦ ળફ સૈન્ય અધિકારીને કાઢી મૂક્યા

ઇક્વાડોરે ૨૦ ળફ સૈન્ય અધિકારીને કાઢી મૂક્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇક્વાડોરે ૨૦ ળફ સૈન્ય અધિકારીને કાઢી મૂક્યા
ક્વિટો : ઇક્વાડોરે ૨૦ અમેરિકી સૈન્ય અધિકારીઓને એપ્રિલના અંત સુધીમાં દેશ છોડી દેવાનો આદેશ આપ્યો છે. જાસૂસીની શંકાએ ઇક્વાડોરે આ પગલું ભર્યું છે એટલું જ નહીં ઇક્વાડોરનો અમેરિકા સાથે સૈન્ય સહયોગ ઘટી રહ્યો છે. ક્વિટોના અમેરિકી દૂતાવાસમાં ૪૦ સૈન્ય અધિકારી અને કર્મચારી તૈનાત છે. તેમનામાંથી ૨૦ને દેશ છોડવાના આદેશથી બન્ને દેશોના દ્વિપક્ષીય સંબંધો પર પ્રતિકૂળ અસર પડી શકે છે.