• Gujarati News
  • લોકો પર ભાજપના નેતાઓના મ્હોરા

લોકો પર ભાજપના નેતાઓના મ્હોરા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશમાં સામાન્ય ચૂંટણીઓ અંતિમ તબક્કા આગળ વધી રહી છે. ત્યારે અમૃતસરમાં ભાજપના ટેકેદારોએ નરેન્દ્ર મોદી, અરુણ જેટલી સહિ‌તના પોતાના ઉમેદવારોના મ્હોરા પહેરી ચૂંટણી પ્રચાર કર્યો હતો.