• Gujarati News
  • મેટર સબ જ્યુડિસ: ડો. પ્રણવ શાહ

મેટર સબ-જ્યુડિસ: ડો. પ્રણવ શાહ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હું ડો. નિરંજન સોનીના પ્રશ્નથી વાકેફ છું, તેમની મેટર સબ-જયુડિસ છે. જો કે ૨૦૧૦માં કલેકટર મારફતે તેમના ઘરનો કબજો અમે મેળવ્યો હતો. જ્યાં સુધી તેમના પેન્શનનો સવાલ છે, તે અંગે અમે કાર્યવાહી કરી હતી. ૨૦૦પમાં અમે પેન્શનના પેપર તૈયાર કરી તેમનો ચેક પણ તેમને મોકલી આપ્યા હતા, પણ તે ચેક તેમના સરનામેથી પાછા ફર્યા હતા, પછી અમારે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી.