• Gujarati News
  • એક સિસ્ટમમાં ત્રણેય ફીચર

એક સિસ્ટમમાં ત્રણેય ફીચર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીજેના શોખીન લોકો માટે આ બેસ્ટ સ્પિ્રંગ બો‌ર્ડ‌ છે. તેમાં તમામ જરૂરી ડીજે ટૂલ્સ આપવામાં આવેલા છે. એક જ બોક્સમાં એમ્પ્લીફાયર, મિક્સર અને સ્પીકર સિસ્ટમ ઉપલબ્ધ છે. અવાજ એટલો શાનદાર છે કે નાનાથી માંડીને મધ્યમ આકારનો રૂમ ગાજી ઊઠે છે. ૪.૦ બ્લુટુથ સપો‌ર્ટ સાથે ઘરે જ પાર્ટી કરી શકાય છે. પો‌ર્ટેબિલિટી માટે બેટરી પેક અને શોલ્ડર ટેપ છે. આ વધુમાં વધુ અવાજ સાથે વિના રોકાયે વધુમાં વધુ ચાર કલાક સુધી ચાલી શકે છે. તેને લાઇટનિંગ એડેપ્ટર વડે સેલ બેટરિઝ ઓડિયો આઉટપુટ અલ્ટ્રા...