• Gujarati News
  • સોનિયા તો મધર ઈન્ડિયા છે: શંકરસિંહ

સોનિયા તો મધર ઈન્ડિયા છે: શંકરસિંહ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોદીએ કરેલી સોનિયા ગાંધીની ટીકાનો જવાબ આપતાં શંકરસિંહે કહ્યું કે, એક સાચી માતા પર મોદીએ એલફેલ આક્ષેપો કર્યા છે. વાસ્તવમાં સોનિયા ગાંધી તો મધર ઈન્ડિયા છે, જેમણે ખેડૂતોનું આટલું મોટું દેવું માફ કર્યું.