• Gujarati News
  • સોલંકીને યુથ ઓલિમ્પિક ક્વોટામાં સ્થાન મળ્યુંૃચ્ ’

સોલંકીને યુથ ઓલિમ્પિક ક્વોટામાં સ્થાન મળ્યુંૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી એશિયન ચેમ્પિયનશિપ ચેમ્પિયન ગૌરવ સોલંકીએ બલ્ગેરિયાના સોફિયામાં રમાઇ રહેલી યુથ ચેમ્પિયનશિપના બોક્સ ઓફ મુકાબલામાં બા્રાઝિલના કાર્લોસ સિલ્વાને પરાજય આપીને યુથ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું હતું. સોલંકીએ ૨-૧થી વિજય મેળવીને છેલ્લા ક્વોટામાં સ્થાન હાંસલ કરી લીધું હતું. સોલંકીએ જણાવ્યું હતું કે હું ઘણો નર્વસ હતો હું અગાઉથી બે તક ગુમાવી ચૂક્યો હતો.