તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સેકટર ૨૧ના અંડરબ્રજિમાં વરસાદી પાણી..

સેકટર-૨૧ના અંડરબ્રજિમાં વરસાદી પાણી..

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમાં એક માત્ર સેકટર-૨૧માં અંડરબ્રજિ અસ્તિત્વ ધરાવે છે. જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે તેમાં વરસાદી પાણી ભરાઇ જાય છે. ગુરુવારે પડેલા વરસાદમાં અંડરબ્રજિમાં ભરાઇ ગયો હતો. તે પછી બીજા દિવસે ગુરૂવારે પણ તેમાં પાણી ભરાયેલુ રહ્યું હતું. પાટનગરવાસીઓની કમનસી છે કે અંડરબ્રજિમાંથી પાણી કાઢવાની તસદી કોઇ તંત્ર દ્વારા લેવાતી નથી. જો કે ગાંધીનગરમાં અગાઉ ૬ અંડરબ્રજિ હતાં. ધીરે ધીરે તેનું અસ્તિત્વ રહ્યું નથી. હાલમાં આ અંડરબ્રજિનો ઉપયોગ સેકટર-૨૧ પોલીસ સ્ટેશનથી જુના સચિવાલય પાછળના મીનાબજારમાં જવા માટે થઇ રહ્યો છે. પાણી ભરાતાં બાળકોને સાયકલ લઇને પસાર થવાની મજા પડી ગઇ હતી. તસવીર- નિમેષ સોની.