તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂઝ ઇનબોકસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝામાંથી પાંચ જુગારી ઝડપાયા
મહેસાણા& ઊંઝા સ્થિત હરજિનવાસમાં આવેલા શીતળા માતાજીના મંદિરની બાજુમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની માહિતીને આધારે ઊંઝા પીઆઇ એસ.એન.પટેલે શુક્રવારે સાંજે રેડ કરી હતી. જેમાં જુગારધામ પરથી રોકડ રૂ.૪૬૬૦ સાથે જગદીશભાઇ કાન્તીભાઇ પરમાર, ગોવિંદભાઇ ગણપતભાઇ અગ્રવાલ, કાન્તીભાઇ મગનલાલ પરમાર, વિનોદકુમાર ભગવતીપ્રસાદ પરમાર અને માવજીભાઇ મફતલાલ રાઠોડને ઝડપી લીધા હતા. આ અંગે ઊંઝા પોલીસે ગુનો નોંધ્યો છે.