તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બોટાદમાં પાણી પાણી....

બોટાદમાં પાણી પાણી....

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદમાં શુક્રવારે આખો દિવસ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેને પરિણામે તંત્રની પોલ ખુલ્લી પડી ગઇ હતી. જરૂરિયાતના સમયે જ વરસાદ પડતાં ખેડૂતો ગેલમાં આવી ગયા હતા. બોટાદના હવેલીચોક, ભાવનગર ત્રણ રસ્તા, વડોદરિયા હોસ્પિટલ પાસે, તાજપર ગેટ જેવા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા.