• Gujarati News
  • નિઝર તાલુકાના કેટલાક વિસ્તારોમાં રીમઝીમ વરસાદ

નિઝર તાલુકાના કેટલાક વિસ્તારોમાં રીમઝીમ વરસાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિઝર તાલુકાના કેટલાક વિસ્તારોમાં રીમઝીમ વરસાદ
ઉચ્છલ : નિઝર તાલુકાના મહારાષ્ટ્રને અડીને આવેલા ૧પ જેટલા ગામડાઓમાં વાતાવારણમાં બદલાવ આવવાની સાથે ઝરમર ઝરમર વરસાદ પડયો હતો. રૂમકી તળાવ, વદલીથી લઈ વેલદાની પાણીની ટાંકી સુધીના ગામડાઓમાં વરસાદ પડયો હતો. તાપી જિલ્લાના છેવાડે નિઝર તાલુકામાં વાતાવરણમાં બદલાવ આવ્યો હતો.